Course description

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Reasoning વિષય સૌથી વધુ સ્કોરિંગ અને મહત્વપૂર્ણ વિષયોમાંનો એક છે. Reasoning Master Course – 2026 ખાસ કરીને ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે PSI, ASI, Constable, Jail Sipahi, Talati, Junior Clerk, Senior Clerk, CCE, Forest Guard, Bin Sachivalay અને અન્ય સરકારી ભરતી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

આ કોર્સમાં Reasoning ના તમામ મહત્વપૂર્ણ ટોપિક્સને સરળ ગુજરાતી ભાષામાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે. દરેક ટોપિક સાથે બેઝિકથી એડવાન્સ લેવલ સુધીના પ્રશ્નો, શોર્ટકટ ટ્રિક્સ, પરીક્ષાલક્ષી અભિગમ અને સમય બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે.

કોર્સમાં શું મળશે?

✅ Number Series

✅ Alphabet Series

✅ Analogy (સમાનતા)

✅ Classification (વર્ગીકરણ)

✅ Coding-Decoding

✅ Blood Relation (રક્ત સંબંધ)

✅ Direction Sense Test (દિશા પરીક્ષણ)

✅ Ranking & Order

✅ Puzzle & Seating Arrangement

✅ Clock & Calendar

✅ Venn Diagram

✅ Statement & Conclusion

✅ Logical Reasoning

✅ Non-Verbal Reasoning

✅ Decision Making

✅ Syllogism

✅ Paper Folding & Cutting

✅ Mirror & Water Images

✅ Previous Year Questions

✅ Topic-wise MCQs

✅ Chapter-wise Practice Sets

✅ Full Length Mock Tests


આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને Reasoning વિષયમાં મજબૂત પાયો આપવાનો છે જેથી તેઓ ઓછી સમયમાં વધુ પ્રશ્નો સાચા ઉકેલી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી સફળતા હાંસલ કરી શકે. Reasoning માં નિષ્ણાત બનવા અને સરકારી નોકરીના સપનાને સાકાર કરવા માટે આ કોર્સ એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે.

What will i learn?

  • Reasoning ના તમામ મહત્વપૂર્ણ ટોપિક્સમાં મજબૂત પાયો બનશે.
  • વિવિધ પ્રકારના Reasoning પ્રશ્નો ઝડપથી અને ચોકસાઈથી ઉકેલી શકશો.
  • Coding-Decoding, Blood Relation, Direction, Puzzle, Series વગેરે ટોપિક્સમાં નિપુણતા પ્રાપ્ત કરશો.
  • પરીક્ષામાં સમયનું યોગ્ય સંચાલન (Time Management) કરી શકશો.
  • Reasoning વિષયમાં આત્મવિશ્વાસ વધશે અને વધુ ગુણ મેળવવાની ક્ષમતા વિકસશે.
  • PSI, Constable, Talati, CCE, Junior Clerk અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અસરકારક તૈયારી કરી શકશો
  • Mock Tests અને Practice Sets દ્વારા વાસ્તવિક પરીક્ષાનો અનુભવ મેળવી શકશો.
  • Reasoning વિભાગમાં ઉચ્ચ સ્કોર મેળવવા માટે જરૂરી શોર્ટ ટ્રિક્સ અને ટેક્નિક્સ શીખી શકશો.

Requirements

  • સ્માર્ટફોન, ટેબલેટ અથવા કમ્પ્યુટર
  • ઇન્ટરનેટ કનેક્શન
  • શીખવાની ઇચ્છા અને નિયમિત પ્રેક્ટિસ
  • દરરોજ ઓછામાં ઓછા 30-60 મિનિટ અભ્યાસ માટે સમય
  • નોટ્સ બનાવવા માટે નોટબુક અને પેન

Frequently asked question

આ કોર્સ PSI, ASI, Constable, Talati, Junior Clerk, Senior Clerk, CCE, Forest Guard, Jail Sipahi અને અન્ય ગુજરાતની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે.

હા, કોર્સમાં Topic-wise PDF Notes, પ્રેક્ટિસ MCQs, શોર્ટ ટ્રિક્સ અને Mock Tests આપવામાં આવશે.

હા, કોર્સ બેઝિકથી એડવાન્સ લેવલ સુધી તૈયાર કરવામાં આવ્યો છે, જેથી નવા અને અનુભવી બંને વિદ્યાર્થીઓ સરળતાથી તૈયારી કરી શકે.

₹799

₹1999

Lectures

0

Category

Reasoning

Publish date

1 August 2026

Expiry period

12 Months

Share this course

Related courses